Gujarati Thank You videos by બદનામ રાજા Watch Free

Published On : 14-May-2022 04:25pm

353 views

ધોમ ધખતા તાપ માં....
એક વટ વૃક્ષ ની છાંય બની તું આવી....
આંટી ઘૂંટી જીવન માં....
એક અડીખમ સથવારો બની તું આવી.....
માન્યું કે જીવન ની ડગર પર વટેમાર્ગુ. હું...
તું મારું અંતિમ ઠેકાણું....

રાધા 🥰

2 Comments

Hetal videos on Matrubharti
Hetal 3 year ago

Anurag Basu videos on Matrubharti
Anurag Basu Matrubharti Verified 3 year ago